IPL 2026, GT vs KKR LIVE : આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ કોલકાતા વચ્ચે મેચ

IPL 2026, GT vs KKR LIVE : આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ કોલકાતા વચ્ચે મેચ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

IPL 2026 Gujarat Titans vs Kolkata Knight Riders Scorecard, GT vs KKR LIVE Rating: આઈપીએલ 2026 ની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

અમદાવાદની પીચ કેવી રહેશે?

ટી 20 વર્લ્ડ કપ દરમિયાન અહીંની પીચ નંબર 6 પર બેટિંગ માટે ઉત્તમ હતી. આ પીચ પર ફાસ્ટ બોલરોને વધારાનો બાઉન્સ અને ગતિ મળી હતી. પીચ શરૂઆતમાં થોડી સ્વિંગ આપે છે. સ્પિનરોએ પીચમાંથી વધુ મદદની અપેક્ષા રાખવી જોઈએ નહીં. ટોસ જીતવો અને પહેલા બોલિંગ કરવી એ શ્રેષ્ઠ નિર્ણય હશે.

જીટી વિ કેકેઆર હેડ-ટુ-હેડ રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. જેમાં ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે. ગુજરાત ટાઇટન્સનો ત્રણ મેચમાં વિજય થય છે, જ્યારે કેકેઆર ફક્ત એક જીત્યું છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા.

કોલકાતા નાઇટ રાઇડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રોવમન પોવેલ, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા.

  • Apr 17, 2026 18:12 IST

    GT vs KKR LIVE : જીટી વિ કેકેઆર હેડ-ટુ-હેડ રેકોર્ડ

    ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. જેમાં ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે. ગુજરાત ટાઇટન્સનો ત્રણ મેચમાં વિજય થય છે, જ્યારે કેકેઆર ફક્ત એક જીત્યું છે.

  • Apr 17, 2026 17:53 IST

    GT vs KKR LIVE : અમદાવાદની પીચ કેવી રહેશે?

    ટી 20 વર્લ્ડ કપ દરમિયાન અહીંની પીચ નંબર 6 પર બેટિંગ માટે ઉત્તમ હતી. આ પીચ પર ફાસ્ટ બોલરોને વધારાનો બાઉન્સ અને ગતિ મળી હતી. પીચ શરૂઆતમાં થોડી સ્વિંગ આપે છે. સ્પિનરોએ પીચમાંથી વધુ મદદની અપેક્ષા રાખવી જોઈએ નહીં. ટોસ જીતવો અને પહેલા બોલિંગ કરવી એ શ્રેષ્ઠ નિર્ણય હશે.

  • Apr 17, 2026 17:53 IST

    GT vs KKR LIVE : આજે અમદાવાદમાં ગુજરાત વિ કોલકાતા વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા હજુ એકપણ મેચ જીતી શક્યું નથી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *