IPL 2026, GT vs KKR LIVE : આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ કોલકાતા વચ્ચે મેચ
IPL 2026 Gujarat Titans vs Kolkata Knight Riders Scorecard, GT vs KKR LIVE Rating: આઈપીએલ 2026 ની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદની પીચ કેવી રહેશે? ટી 20 વર્લ્ડ કપ દરમિયાન અહીંની પીચ નંબર 6 પર બેટિંગ માટે ઉત્તમ હતી. આ પીચ […]
વાંચન ચાલુ રાખો