IND vs ENG : ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20માં ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું, અભિષેક શર્માની તોફાની બેટિંગ – Gujarati Information | Abhishek Sharmas stormy batting Staff India beat England by 7 wickets in 1st T20 – Abhishek Sharmas stormy batting Staff India beat England by 7 wickets in 1st T20

વિડિઓ VIDEO
Spread the love

ઈંગ્લેન્ડ માટે માત્ર જોસ બટલરે જ સારું પ્રદર્શન કર્યું, તેણે 68 રન બનાવ્યા. જોકે, આ પ્રદર્શનનો વધુ ફાયદો થયો ન હતો કારણ કે ઈંગ્લેન્ડ માત્ર 132 રન સુધી જ પહોંચી શક્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચ 43 બોલમાં જીતી લીધી, જે બોલની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ સામે તેની સૌથી મોટી જીત છે. (All Photograph Credit score : PTI)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *