Summer season Locations In Himachal Pradesh : હિમાચલ પ્રદેશના ઉનાળામાં ફરવાના સ્થળો
ઉનાળામાં ભયંકર ગરમી પડે છે. ઉનાળામાં તાપમાન વધતા લોકો ઠંડા વિસ્તારોમાં ફરવા જાય છે, જ્યાં ઠંડું હવામાન, શાંત વાતાવરણ અને કુદરીત સૌંદર્ય જોઇ પ્રવાસીઓ ખુશ થાય છે. હિમાચલ પ્રદેશમાં ઘણા જેવા સ્થળો છે જ્યાં ઉનાળામાં પણ બરફ જોવા મળે છે. આ વિસ્તારોમાં દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાતા હોય છે અને રાતનું તાપમાન ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે.
