Gold Fee: સોનાનો ભાવ ડગ્યો, શું આગામી દિવસોમાં વધુ ઘટાડો થશે? જાણો નિષ્ણાતો શું કહે છે – Gujarati Information | Gold Value Drops Once more What Specialists Predict for the Coming Days – Gold Value Drops Once more What Specialists Predict for the Coming Days

વિડિઓ VIDEO
Spread the love

LKP સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીને PTI દ્વારા ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જિયો-પોલિટિકલ તણાવમાં ઘટાડો અને રોકાણકારોના બદલાતા વલણને કારણે સોનું હવે 93,000 રૂપિયાથી 97,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં વેપાર કરી શકે છે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તે $3,175 અને $3,325 ની વચ્ચે રહી શકે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *