Leisure Reside Updates। મનોરંજન સમાચારના આજના મુખ્ય સમાચાર, 20 જુલાઈ 2026 ની તમામ લાઇવ અપડેટ્સ

Leisure Reside Updates। મનોરંજન સમાચારના આજના મુખ્ય સમાચાર, 20 જુલાઈ 2026 ની તમામ લાઇવ અપડેટ્સ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Leisure Bollywood Reside Information Replace as we speak in Gujarati 20 July 2026 Monday | મનોરંજન સમાચારમાં તાજતેરમાં સોનમ વાંગચૂકને સમર્થન આપવા અને નિત પેપર લીકના વિરોધમાં પાર્લામેન્ટ તરફ લોકોની રેલી નીકળી છે જેમાં બોલીવુડ સેલિબ્રિટીઝ પણ નીક્યાં છે, એકટ્રેસ શબાના આઝમી જંતર મંતરમાં રેલીમાં જોડાઈ હતી, આ ઉપરાંત ફિલ્મ રિલીઝથી લઈને બોલીવુડ ગોસિપ સુધી, અહીં જાણો આજની તમામ લાઈવ અપડેટ્સ

શબાના આઝમી ભૂખ હડતાળ પર રહેલા એક પ્રદર્શનકારી મળ્યા

શબાના આઝમીના એકતાના પ્રદર્શનને ઓનલાઈન પ્રશંસા મળી છે. પીઢ અભિનેત્રીનો વિરોધીઓને મળતો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે અનિશ્ચિત ભૂખ હડતાળ પર રહેલા એક પ્રદર્શનકારીને હાથ પકડીને ચુંબન કરીને અને સમર્થનના શબ્દો આપીને દિલાસો આપી રહી છે. આ ઇમોશલ પળ સોશિયલ મીડિયા ખુબજ વાયરલ થઇ છે, પ્રકાશ રાજએ સમર્થન આપતા કહ્યું છે કે ‘હું પણ તમારી સાથે છું”

  • Jul 20, 2026 11:45 IST

    સલમાન ખાન લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો ચિંતામાં 

    તાજેતરમાં સલમાન ખાન જાહેરમાં દેખાયા બાદના એક વીડિયો દ્વારા તેમના હેલ્થ અંગે અટકળો શરૂ થઇ ગઈ છે,  ત્યારે સુપરસ્ટારે પોતાની ખાસ સ્ટાઇલમાં જવાબ આપ્યો છે અફવાઓનો સીધો જવાબ આપવાને બદલે, સલમાને “આપ લોગોં કી તબિયત કૈસી હૈ?” કેપ્શન સાથે નવા ફોટા શેર કર્યા, જેનાથી ચાહકોને ખાતરી થઈ ગઈ કે આ ઓનલાઈન ચર્ચાનો રમૂજી જવાબ છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *