પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનો દાવો – ઈરાન અને અમેરિકા વચ્ચે 24 કલાકની અંદર થઈ શકે છે શાંતિ સમજૂતી
US-Iran peace deal : મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે 24 કલાકની અંદર અમેરિકા અને ઈરાન શાંતિ કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. આ માહિતી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આપી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે કહ્યું હતું કે અમેરિકા અને ઈરાન મધ્ય પૂર્વમાં મહિનાઓ સુધી ચાલી રહેલા સંઘર્ષને […]
વાંચન ચાલુ રાખો