Breaking Information: નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, બેંગલુરુમાં 10 વર્ષનો રેકોર્ડ દાવ પર – Gujarati Information | Breaking Information IND vs WI T20 Workforce India document of profitable decisive match at stake

વિડિઓ VIDEO
Spread the love


હવે શ્રેણી કોણ જીતશે તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. ટીમ ઈન્ડિયા સ્પષ્ટપણે ફેવરિટ છે, કારણ કે તેઓ 2002થી કોઈપણ ફોર્મેટમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી હાર્યા નથી. જોકે, આનાથી ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ દાવ પર છે, જે જાળવી રાખવો સરળ રહેશે નહીં. વધુમાં, T20 શ્રેણીની નિર્ણાયક મેચ હંમેશા જીતવાનો ટીમ ઈન્ડિયાનો સૌથી મજબૂત રેકોર્ડ પણ દાવ પર લાગેલો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *