Share Market Information: સેન્સેક્સ નિફ્ટી નરમ, આજે SBI ફંડ્સ મેનેજમેન્ટ અને અલ્પાઇન ટેક્સવર્લ્ડ IPO શેર લિસ્ટિંગ થશે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information In the present day Dwell Replace In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નરમ ખુલ્યા છે. મંગળવારે સેન્સેક્સ 59 પોઇન્ટ ઘટી 77649 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 22 પોઇન્ટ ઘટી 24,216 ખુલ્યા છે. અમેરિકા ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ઉછાળો, યુએસ ડોલરમાં મજબૂતી અને આર્થિક અનિશ્ચિતાના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ ખરાડ્યું છે.

અમેરિકા ઇરાન યુદ્ધ 10માં દિવસે યથાવત, US ડોલર 1 સપ્તાહની ટોચે

અમેરિકા દ્વારા ઇરાન પર સતત 10માં હુમલા ચાલુ છે. તો ઇરાન પણ પડોશી દેશો પર વળતા હુમલા ચાલુ રાખ્યા છે. મિડલ ઇસ્ટમાં ફરી યુદ્ધના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા કારણે મંગળવારે યુએસ ડોલર એક સપ્તાહની ટોચે પહોંચ્યો છે. યુદ્ધના કારણે ફરી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ પડવાની ચિંતા સતાવી રહી છે.

એશિયન બજારોમાં સુધારો પણ ગિફ્ટ નિફ્ટી 100 પોઇન્ટ નરમ

મંગળવારે એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો છે પણ ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 100 પોઇન્ટ તૂટ્યો છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 1500 પોઇન્ટ, તાઇવાન બજાર 1253 પોઇન્ટ, કોરિયા 261 પોઇન્ટ, ઇન્ડોનેશિયા, શાંઘાઇ, અને સિંગાપોર બજાર 50 પોઇન્ટ આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.

SBI ફંડ્સ મેનેજમેન્ટ અને અલ્પાઇન ટેક્સવર્લ્ડ IPO શેર લિસ્ટિંગ આજે થશે

આજે એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ અને અલ્પાઇન ટેક્સવર્લ્ડ કંપનીના આઈપીઓ શેરનું લિસ્ટિંગ BSE, NSE પર થવાનું છે. મેઇનબોર્ડ સેગમેન્ટ એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ IPO 14 જુલાઇ થી 16 જુલાઇ દરમિયાન ખુલ્યો હતો. કંપનીએ IPO દ્વારા ₹ 11692.91 કરોડ એક્ત્રિત કર્યા હતા. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 545 – 574 પ્રતિ શેર અને લોટ સાઇઝ 26 શેર રાખી હતી. તો અમદાવાદની ટેક્સટાઇલ કંપની અલ્પાઇન ટેક્સવર્લ્ડ લિમિટેડનું આઈપીઓ સબ્સક્રિપ્શન 14 થી 16 જુલાઇ દરમિયાન થયું હતું. કંપનીએ ₹ 126.25 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ  ₹ 100 – 105 પ્રતિ શેર અને લોટ સાઇઝ 142 શેર નક્કી કરી હતી. 

  • Jul 21, 2026 09:20 IST

    સેન્સેક્સ નિફ્ટી નરમ ખુલ્યા

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નરમ ખુલ્યા છે. મંગળવારે સેન્સેક્સ 59 પોઇન્ટ ઘટી 77649 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 22 પોઇન્ટ ઘટી 24,216 ખુલ્યા છે. અમેરિકા ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ઉછાળો, યુએસ ડોલરમાં મજબૂતી અને આર્થિક અનિશ્ચિતાના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ ખરાડ્યું છે.

  • Jul 21, 2026 09:05 IST

    અમેરિકા ઇરાન યુદ્ધ 10માં દિવસે યથાવત, US ડોલર 1 સપ્તાહની ટોચે

    અમેરિકા દ્વારા ઇરાન પર સતત 10માં હુમલા ચાલુ છે. તો ઇરાન પણ પડોશી દેશો પર વળતા હુમલા ચાલુ રાખ્યા છે. મિડલ ઇસ્ટમાં ફરી યુદ્ધના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા કારણે મંગળવારે યુએસ ડોલર એક સપ્તાહની ટોચે પહોંચ્યો છે. યુદ્ધના કારણે ફરી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ પડવાની ચિંતા સતાવી રહી છે.

  • Jul 21, 2026 09:05 IST

    એશિયન બજારોમાં સુધારો પણ ગિફ્ટી નિફ્ટી 100 પોઇન્ટ નરમ

    મંગળવારે એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો છે પણ ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 100 પોઇન્ટ તૂટ્યો છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 1500 પોઇન્ટ, તાઇવાન બજાર 1253 પોઇન્ટ, કોરિયા 261 પોઇન્ટ, ઇન્ડોનેશિયા, શાંઘાઇ, અને સિંગાપોર બજાર 50 પોઇન્ટ આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.

  • Jul 21, 2026 09:05 IST

    SBI ફંડ્સ મેનેજમેન્ટ અને અલ્પાઇન ટેક્સવર્લ્ડ IPO શેર લિસ્ટિંગ આજે થશે

    આજે એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ અને અલ્પાઇન ટેક્સવર્લ્ડ કંપનીના આઈપીઓ શેરનું લિસ્ટિંગ BSE, NSE પર થવાનું છે. મેઇનબોર્ડ સેગમેન્ટ એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ IPO 14 જુલાઇ થી 16 જુલાઇ દરમિયાન ખુલ્યો હતો. કંપનીએ IPO દ્વારા ₹ 11692.91 કરોડ એક્ત્રિત કર્યા હતા. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 545 – 574 પ્રતિ શેર અને લોટ સાઇઝ 26 શેર રાખી હતી. તો અમદાવાદની ટેક્સટાઇલ કંપની અલ્પાઇન ટેક્સવર્લ્ડ લિમિટેડનું આઈપીઓ સબ્સક્રિપ્શન 14 થી 16 જુલાઇ દરમિયાન થયું હતું. કંપનીએ ₹ 126.25 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ  ₹ 100 – 105 પ્રતિ શેર અને લોટ સાઇઝ 142 શેર નક્કી કરી હતી. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *