Share Market Information: સેન્સેક્સ 600 પોઇન્ટ રિકવર, પરિણામ પહેલા RIL શેર 2 ટકા વધ્યો

Share Market Information: સેન્સેક્સ 600 પોઇન્ટ રિકવર, પરિણામ પહેલા RIL શેર 2 ટકા વધ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information In the present day Stay Replace In Gujarati : એશિયન બજારોની નરમાઇ વચ્ચે શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી સુધારે ખુલ્યા છે. સેન્સેક્સ 184 પોઇન્ટ વધીને 77,370 ખુલ્યો છે. હાલ રિલાયન્સ અને આઈટી શેરમાં તેજીથી માર્કેટ 600 પોઇન્ટ ઉછળ્યું અને હાલ સેન્સેક્સ 77800 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યું છે. નિફ્ટી 55 પોઇન્ટ વધી 24,127 ખુલ્યો છે અને હાલ 160 પોઇન્ટ વધીને 24240 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

RIL Q1 Consequence : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રિમાસિક પરિણામ જાહેર કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે જૂન ક્વાર્ટર 2026ના પરિણામ આજે જાહેર કરશે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ, એક્સપર્ટ્સ પોલ મુજબ જૂન ત્રિમાસિકમાં કંપનીની આવક 3.11 લાખ કરોડ રૂપિયા આસપાસ રહી શકે છે. તો EBITDA  ₹ 46,165 કરોડ અને નફો ₹ 18,512 કરોડ રહી શકે છે. RILના અલગ અલગ બિઝનેસ મોડલ ગ્લોબલ એનર્જી માર્કેટમાં વધઘટથી કંપનીને સુરક્ષા આપશે. 30 જૂને સમાપ્ત ત્રિમાસિકમાં યુએસ ઇરાન યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી ઉછાળો અને ફરી ક્વાર્ટરના અંતમાં નીચે આવ્યા હતા. જ્યારે કંપનીનું રિફાઇનિંગ માર્જિન ઘણા ક્વાર્ટરથી સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયું છે.   

એશિયન બજારો તૂટ્યો, જાપાન માર્કેટમાં 2700 પોઇન્ટનો કડાકો

એશિયન બજારોમાં મંદીનો ટ્રેન્ડ રહેતા મોટાભાગના સ્ટોક એક્સચેન્જ તૂટ્યા છે. જાપાનના નિક્કેઇ 225 એક્સચેન્જમાં 2700 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તો હોંગકોંગ માર્કેટ 375 પોઇન્ટ, તાઇવાન 2100 પોઇન્ટ અને શાંઘાઇ એક્સચેન્જ 55 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી કરી રહ્યા છે. ઇરાન યુએસ યુદ્ધથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું છે.

  • Jul 17, 2026 09:51 IST

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2 ટકા ઉછળ્યો, આજે જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર થશે

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2 ટકાથી વધુ ઉછળી ભાવ ₹ 1322 રૂપિયા ટ્રેડ થયો હતો. આજે કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર થવાના છે. નીચા ભાવે લેવાલીથી આઈટી અને બેંક શેર સુધર્યા છે. HCL ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ટીસીએસ અને HULના શેર સવા ટકાથી બે ટકા સુધી વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.

  • Jul 17, 2026 09:47 IST

    સેન્સેક્સ 600 પોઇન્ટ રિકવર, નિફ્ટી 160 પોઇન્ટ મજબૂત

    એશિયન બજારોની નરમાઇ વચ્ચે શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી સુધારે ખુલ્યા છે. સેન્સેક્સ 184 પોઇન્ટ વધીને 77,370 ખુલ્યો છે. હાલ રિલાયન્સ અને આઈટી શેરમાં તેજીથી માર્કેટ 600 પોઇન્ટ ઉછળ્યું અને હાલ સેન્સેક્સ 77800 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યું છે. નિફ્ટી 55 પોઇન્ટ વધી 24,127 ખુલ્યો છે અને હાલ 160 પોઇન્ટ વધીને 24240 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

  • Jul 17, 2026 08:47 IST

    RIL Q1 Consequence : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રિમાસિક પરિણામ જાહેર કરશે

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે જૂન ક્વાર્ટર 2026ના પરિણામ આજે જાહેર કરશે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ, એક્સપર્ટ્સ પોલ મુજબ જૂન ત્રિમાસિકમાં કંપનીની આવક 3.11 લાખ કરોડ રૂપિયા આસપાસ રહી શકે છે. તો EBITDA  ₹ 46,165 કરોડ અને નફો ₹ 18,512 કરોડ રહી શકે છે. RILના અલગ અલગ બિઝનેસ મોડલ ગ્લોબલ એનર્જી માર્કેટમાં વધઘટથી કંપનીને સુરક્ષા આપશે. 30 જૂને સમાપ્ત ત્રિમાસિકમાં યુએસ ઇરાન યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી ઉછાળો અને ફરી ક્વાર્ટરના અંતમાં નીચે આવ્યા હતા. જ્યારે કંપનીનું રિફાઇનિંગ માર્જિન ઘણા ક્વાર્ટરથી સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયું છે. 

  • Jul 17, 2026 08:47 IST

    એશિયન બજારો તૂટ્યો, જાપાન માર્કેટમાં 2700 પોઇન્ટનો કડાકો

    એશિયન બજારોમાં મંદીનો ટ્રેન્ડ રહેતા મોટાભાગના સ્ટોક એક્સચેન્જ તૂટ્યા છે. જાપાનના નિક્કેઇ 225 એક્સચેન્જમાં 2700 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તો હોંગકોંગ માર્કેટ 375 પોઇન્ટ, તાઇવાન 2100 પોઇન્ટ અને શાંઘાઇ એક્સચેન્જ 55 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી કરી રહ્યા છે. ઇરાન યુએસ યુદ્ધથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *