મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Leisure Bollywood Reside Information Replace right this moment in Gujarati 6 July 2026 Monday |મનોરંજનના તાજા સમાચાર તમામ વિગત અહીં આપેલ છે, મનોરંજન જગતમાં દરરોજ કંઈક નવા ન્યુઝ હોય છે, મુવી રિલીઝથી લઈને સક્સેસથી લઇ બોલીવુડ સેલિબ્રિટી ગોસિપ, સેલિબ્રિટીઝ બર્થ ડે અને ઘણું સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે, તાજેતરમાં આમીર ખાનએ ત્રીજા લગ્ન કર્યા હોવાથી ચર્ચામાં છે, આ સિવાય જાણો આજના મુખ્ય મનોરંજન સમાચાર અહીં લાઈવમાં
અંશુલા કપૂર મહેંદી સેરેમની
બે લગ્ન, બે છૂટાછેડા અને હવે એક નવી શરૂઆત, આમિર ખાનની લવ સ્ટોરી જાણો
-
Jul 06, 2026 11:56 IST
દિલજીત દોસાંઝ સતલુજ આ ઓટીટી પ્લેટફોર્મ પર હટાવી
દિલજીત દોસાંઝની ફિલ્મ સતલુજને 3 જુલાઈના રોજ OTT પ્રીમિયર થયાના બે દિવસ પછી જ ભારતમાં ZEE5 માંથી દૂર કરવામાં આવી છે. આગામી સૂચના સુધી દેશમાં ઉપલબ્ધ રહેશે નહીં, જ્યારે પુષ્ટિ આપી હતી કે તે આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો માટે ZEE5 ગ્લોબલ પર ઉપલબ્ધ રહેશે.
-
Jul 06, 2026 11:53 IST
આમિર ખાન ગૌરી સ્પ્રેટ લગ્ન ફોટોઝ વિડિયોઝ
ગૌરી સ્પ્રેટ સાથે આમિર ખાનના જીવનની એક નવી શરૂઆત કરી રહ્યો છે. આમિર ખાને તેના લગ્ન વિશે વિગતો શેર કરી એજ પ્રમાણે 5 જુલાઈ રવિવારના રોજ તેમના ઘરે એક સાદગીપૂર્ણ પ્રસંગથી લગ્ન કર્યા હતા. ફક્ત બંને પરિવારના સભ્યો અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
