Share Market Information: જાપાન માર્કેટમાં 800 પોઇન્ટનો કડાકો, Reward Nifty ઇન્ડેક્સ નરમ

Share Market Information: જાપાન માર્કેટમાં 800 પોઇન્ટનો કડાકો, Reward Nifty ઇન્ડેક્સ નરમ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information As we speak Stay Replace In Gujarati : એશિયન શેરબજારોમાં મંગળવારના કડાકા બાદ બુધવારે પણ મોટો ઘટાડો નોંધાયો છે. જાપાનનો માર્કેટ 800 પોઇન્ટ અને તાઇવાન માર્કેટ 1100 પોઇન્ટ તૂટ્યા છે. ઇન્ડોનેશિયા, શાંઘાઇ અને કોરિયા માર્કેટ સાધારણ નરમ છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ નરમ ટ્રેડિંગ કરી રહ્યો છે. AI અને ટેકનોલોજી શેરમાં જંગી વેચવાલીથી મંગળવારે દુનિયાભરના શેરબજારોમાં કડાકો નોંધાયો હતો.

રાજેશ એક્સપોર્ટ્સ પર EDના દરોડા

રાજેશ એક્સપોર્ટ્સ પર ઇડી એ દરોડા પાડી કડક તપાસ હાથ ધરી છે. મંગળવારે રાજેશ એક્સપોર્ટ્સ કંપનીની બેંગ્લોર સ્થિત ઓફિસ અને પ્રમોટર સંલગ્ન ઘણા સ્થળો ઇડીએ દરોડા પાડ્યા હતા. નોંધનિય છે કે, 15.15 લાખ કરોડના કથિત ખોટા અહેવાલના આરોપમાં રાજેશ એક્સપોર્ટ્સ પર સેબીએ કડક પ્રતિબંધો લાદયા છે. આવી સ્થિતિમાં EDના દરોડાથી કંપની સામે મોટી મુશ્કેલી ઉભી થઇ છે.

SpaceX શેર 23 ટકા તૂટ્યો, એલોન મસ્કને $ 118 લાખ કરોડનું નુકસાન

એલોન મસ્કની કંપની SpaceXના શેરમાં છેલ્લા બે દિવસથી જબરદસ્ત કડાકો બોલાયો છે. સોમવારે SpaceXનો શેર 16 ટકા તૂટ્યો હતો અને 154.60 ડોલરના ભાવે બંધ થયો હતો. છેલ્લા 3 સેશનમાં SpaceX શેર 23 ટકા તૂટ્યો છે, જેના કારણે એક જ દિવસમાં એલોન મસ્કને અધધધ 118 અબજ ડોલર (લગભઘ 11 લાખ કરોડ)નું નુકસાન થયું છે. નોંધનિય છે કે, 12 જૂને યુએસ સ્ટોક એક્સચેન્જ Nasdaq પર SpaceX શેર લિસ્ટેડ થયો અને તે દિવસ 160.90 ડોલર બંધ થયો હતો. ત્યારબાદ 16 જૂને શેર ભાવ 201.80 ડોલર રેકોર્ડ હાઇ થયો હતો. જો કે ત્યારબાદથી સતત ઘટ્યો છે અને ઐતિહાસિક ટોચથી 23 ટકા ઘટી ગયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *