IPL 2026, SRH vs PBKS LIVE : આઈપીએલ 2026,  અભિષેક શર્માની આક્રમક બેટિંગ

IPL 2026, SRH vs PBKS LIVE : આઈપીએલ 2026, અભિષેક શર્માની આક્રમક બેટિંગ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Sunrisers Hyderabad vs Punjab Kings, SRH vs PBKS LIVE Rating: આઈપીએલ 2026ની 49મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 3 ઓવરમાં વિના વિકેટે 48 રન બનાવી લીધા છેે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

સનરાઇઝર્સ હૈદરાબાદ  : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા.

પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.
.

  • Might 06, 2026 19:51 IST

    SRH vs PBKS LIVE : અભિષેક શર્મા 35 રને આઉટ

    અભિષેક શર્મા 13 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 35 રને ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 54 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Might 06, 2026 19:29 IST

    SRH vs PBKS LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

    ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા.

  • Might 06, 2026 19:11 IST

    SRH vs PBKS LIVE : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.

  • Might 06, 2026 19:07 IST

    SRH vs PBKS LIVE : પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026ની 49મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Might 06, 2026 19:02 IST

    SRH vs PBKS LIVE : હૈદરાબાદ વિ પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

    આઈપીએલમાં હૈદરાબાદ અને પંજાબ વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાઈ છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો 17 મેચમાં વિજય થયો છે. જ્યારે પંજાબ કિંગ્સનો 8 મેચમાં વિજય થયો છે.

  • Might 06, 2026 18:54 IST

    SRH vs PBKS LIVE : આજે હૈદરાબાદ વિ પંજાબ વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2026ની 49મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પ્રયત્ન કરશે. આ મેચમાં હૈદરાબાદની ટીમ જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી જશે. જ્યારે પંજાબ જીતશે તો 15 પોઈન્ટ સાથે નંબર વન પર તેનું સ્થાન વધુ મજબૂત બનાવશે. હાલ પંજાબ 13 પોઈન્ટ સાથે નંબર વન પર છે જ્યારે હૈદરાબાદ 12 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *