IPL 2026, SRH vs PBKS LIVE : આઈપીએલ 2026, અભિષેક શર્માની આક્રમક બેટિંગ
IPL 2026 Sunrisers Hyderabad vs Punjab Kings, SRH vs PBKS LIVE Rating: આઈપીએલ 2026ની 49મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 3 ઓવરમાં વિના વિકેટે 48 રન બનાવી લીધા છેે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે […]
વાંચન ચાલુ રાખો