Share Market Information: મિડલ ઇસ્ટમાં શાંતિ મંત્રણાની અપેક્ષાથી સેન્સેક્સ 400 પોઇન્ટ સુધર્યો, સોનામાં ઉછાળો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information At present Dwell Replace In Gujarati : મિડલ ઇસ્ટમાં શાંતિ મંત્રણાની અપેક્ષાથી બુધવારે શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 400 પોઇન્ટ વધી 77,424 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 650 પોઇન્ટ કરતા વધારે ઉછળી 77675 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ વધીને 24,171 ખુલ્યો હતો. 

ડોલરમાં નબળાઇ થી સોનામાં સુધારો

ડોલરમાં નબળાઇ અને મિડલ ઇસ્ટમાં શાંતિ મંત્રણાની અપેક્ષાથી એશિયન બજારો અને સોનામાં સુધારો જોવા મળ્યો હતો. ડોલરમાં નરમાઇથી વૈશ્વિક સોનું 1 ટકા કરતા વધારે વધ્યું હતું, જ્યારે ક્રૂડ ઓઇલ ઘટ્યું હતું. હાજર સોનું 1.7 ટકા વધીને 4633 ડોલર અને જૂન વાયદો 4643 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતો હતો. 

શેરડી માટે FRP ₹365 પ્રતિ ક્વિન્ટલ જાહેર, કપાસ ઉત્પાદકતા મિશનની ઘોષણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCEA એ 2026-27 સીઝન માટે શેરડીની ફેર એન્ડ રિમ્યૂનરેટિવ પ્રાઇસ (FRP) 365 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નકકી કરી છે. શુગર મિલો માટે આ ભાવ 1 ઓક્ટોબર 2026થી લાગુ થશે. શેરડીની FRP વધવાથી શેરડી ઉત્પાદકતો અને ખાંડ મિલોને ફાયદો થશે. આ સાથે સરકારે5659.22 કરોડ રૂપિયાના કપાસ ઉત્પાદકતા મિશન (2026 થી 2031) ને મંજૂરી આપી છે. આ મિશન કપાસ ઉત્પાદનમાં ઘટાડો, ઓછી ઉત્પાદકતા અને ગુણવત્તા સંબંધી સમસ્યા દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

  • Could 06, 2026 09:34 IST

  • Could 06, 2026 09:33 IST

    ડોલરમાં નબળાઇ સોનામાં સુધારો, ક્રૂડ ઓઇલ નરમ

    ડોલરમાં નબળાઇ અને મિડલ ઇસ્ટમાં શાંતિ મંત્રણાની અપેક્ષાથી એશિયન બજારો અને સોનામાં સુધારો જોવા મળ્યો હતો. ડોલરમાં નરમાઇથી વૈશ્વિક સોનું 1 ટકા કરતા વધારે વધ્યું હતું, જ્યારે ક્રૂડ ઓઇલ ઘટ્યું હતું. હાજર સોનું 1.7 ટકા વધીને 4633 ડોલર અને જૂન વાયદો 4643 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતો હતો. 

  • Could 06, 2026 09:32 IST

    સોનામાં 400 પોઇન્ટનો સુધારો, નિફ્ટી 150 પોઇન્ટ મજબૂત

    મિડલ ઇસ્ટમાં શાંતિ મંત્રણાની અપેક્ષાથી બુધવારે શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 400 પોઇન્ટ વધી 77,424 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 650 પોઇન્ટ કરતા વધારે ઉછળી 77675 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ વધીને 24,171 ખુલ્યો હતો. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *