Share Market Crash: સેન્સેક્સ 340 પોઇન્ટ ઘટી 77000 નીચે, બેંક નિફ્ટી 675 પોઇન્ટ તૂટ્યો

Share Market Crash: સેન્સેક્સ 340 પોઇન્ટ ઘટી 77000 નીચે, બેંક નિફ્ટી 675 પોઇન્ટ તૂટ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information Right this moment Dwell Replace In Gujarati : શેરબજાર સૂચંકાક સેન્સેક્સ નિફ્ટી એપ્રિસ મંથલી એક્સપાયરી પહેલા નરમ ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 209 પોઇન્ટ ઘટી 77094 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ ઘટી 24,049 ખુલ્યો હતો. આજે બેંક શેર સૌથી વધુ ઘટ્યા છે.

FII 27 એપ્રિલે ₹ 1151 કરોડના શેર વેચ્યા

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો (FII) દ્વારા તીવ્ર વેચવાલી યાલુ છે. પ્રાથમિક આંકડા મુજબ 27 એપ્રિલના રોજ FII એ 1151 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો DII એ 4124 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધી FII એ કૂલ 2.26 લાખ કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. તો DII એ 2.82 લાખ કરોડ રૂપિયાના શેરની લેવાલી કરી છે.

ટ્રેન્ટ લિમિટેડ બોનસ શેર આપશે, રેકોર્ડ ડેટ જાહેર

ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપની ટ્રેન્ડ લિમિટેડ 1:2 રેશિયામાં બોનસ શેર આપશે. એટલે કે ટ્રેન્ડ કંપનીના 2 શેર સામે 1 શેર બોનસમાં મળશે. બોનસ શેર માટે રેકોર્ડ ડેટ 29 મે, 2026 નક્કી કરવામાં આવી છે. આ બોનસ શેર રેગ્યુલેટરી અને શેરધારકોની મંજૂરીને આધિન છે. ટ્રેન્ડ કંપનીનો માર્ચ ત્રિમાસિકમાં EBITDA 42.3 ટકા વધીને 927.8 કરોડ રૂપિયા અને માર્જિન 15.5 ટકાથી વધીને 18.5 ટકા થયો છે. 

  • Apr 28, 2026 15:26 IST

    અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રૂપ વિરુદ્ધ કાર્યવાહી, ED દ્વારા ₹ 3034 કરોડની સંપત્તિ જપ્ત

    રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ (RAAG)ની કંપનીઓ વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ 3,034 કરોડ રૂપિયાની નવી સંપત્તિ જપ્ત કરી છે. સૂત્રોએ આ માહિતી સમાચાર એજન્સી ભાષાને આપી હતી. આ કાર્યવાહી તપાસ એજન્સી દ્વારા ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસનો એક હિસ્સો છે. આ કેસમાં ઇડી દ્વારા અત્યાર સુધીમાં 19000 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Apr 28, 2026 13:47 IST

    સેન્સેક્સ 340 પોઇન્ટ ઘટી 77000 નીચે, બેંક નિફ્ટી 675 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં નરમાઇ યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા છે. સેન્સેક્સ 340 પોઇન્ટ ઘટી 77970 નીચે ટ્રેડિંગ કરી રહ્યું છે. તો એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ ઘટીને 24000 લેવલ આસપાસ છે. બેંક શેરમાં વેચવાલીથી બેંક નિફ્ટી 675 પોઇન્ટ ઘટ્યો છે. નિફ્ટી આઈટી 180 પોઇન્ટ અને ઓટો ઇન્ડેક્સ 150 પોઇન્ટ નરમ છે.

  • Apr 28, 2026 09:22 IST

    ટ્રેન્ટ લિમિટેડ બોનસ શેર આપશે, રેકોર્ડ ડેટ જાહેર

    ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપની ટ્રેન્ડ લિમિટેડ 1:2 રેશિયામાં બોનસ શેર આપશે. એટલે કે ટ્રેન્ડ કંપનીના 2 શેર સામે 1 શેર બોનસમાં મળશે. બોનસ શેર માટે રેકોર્ડ ડેટ 29 મે, 2026 નક્કી કરવામાં આવી છે. આ બોનસ શેર રેગ્યુલેટરી અને શેરધારકોની મંજૂરીને આધિન છે. ટ્રેન્ડ કંપનીનો માર્ચ ત્રિમાસિકમાં EBITDA 42.3 ટકા વધીને 927.8 કરોડ રૂપિયા અને માર્જિન 15.5 ટકાથી વધીને 18.5 ટકા થયો છે. 

  • Apr 28, 2026 09:22 IST

    FII એ 27 એપ્રિલે ₹ 1151 કરોડના શેર વેચ્યા

    ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો (FII) દ્વારા તીવ્ર વેચવાલી યાલુ છે. પ્રાથમિક આંકડા મુજબ 27 એપ્રિલના રોજ FII એ 1151 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો DII એ 4124 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધી FII એ કૂલ 2.26 લાખ કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. તો DII એ 2.82 લાખ કરોડ રૂપિયાના શેરની લેવાલી કરી છે.

  • Apr 28, 2026 09:21 IST

    સેન્સેક્સ 200 પોઇન્ટ નરમ, બેંક શેર ઘટ્યા

    શેરબજાર સૂચંકાક સેન્સેક્સ નિફ્ટી એપ્રિસ મંથલી એક્સપાયરી પહેલા નરમ ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 209 પોઇન્ટ ઘટી 77094 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ ઘટી 24,049 ખુલ્યો હતો. આજે બેંક શેર સૌથી વધુ ઘટ્યા છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *