IPL 2026, LSG vs RR LIVE : આઈપીએલ 2026, લખનૌએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

IPL 2026, LSG vs RR LIVE : આઈપીએલ 2026, લખનૌએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

IPL 2026 Lucknow Tremendous Giants vs Rajasthan Royals Scorecard, LSG vs RR LIVE Rating: આઈપીએલ 2026 ની 32મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનૌના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

લખનૌની પિચ કોને મદદગાર રહેશે?

લખનૌના એકાના સ્ટેડિયમની પિચ સંતુલિત છે. બેટ્સમેન અને બોલર બંને આ પિચનો ફાયદો ઉઠાવી શકે છે. આ પિચ સામાન્ય રીતે સ્પિન બોલરોને અનુકુળ રહે છે. અહીં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 160 રન છે.

લખનૌ વિ રાજસ્થાન હેડ ટુ હેડ

આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચો રમાઈ છે. જેમાં રાજસ્થાનનો 4 મેચમાં વિજય થયો છે, જ્યારે લખનૌનો 2 મેચમાં વિજય થયો છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

લખનૌ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, આવેશ ખાન, મોહમ્મદ શમી, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ.

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), લુહાન ડ્રે પ્રેટોરિયસ, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઇ, તુષાર દેશપાંડે.

  • Apr 22, 2026 19:04 IST

    LSG vs RR LIVE : લખનૌએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026 ની 32મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનૌના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Apr 22, 2026 18:47 IST

    LSG vs RR LIVE : લખનૌ વિ રાજસ્થાન હેડ ટુ હેડ

    આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચો રમાઈ છે. જેમાં રાજસ્થાનનો 4 મેચમાં વિજય થયો છે, જ્યારે લખનૌનો 2 મેચમાં વિજય થયો છે.

  • Apr 22, 2026 18:20 IST

    LSG vs RR LIVE : લખનૌની પિચ કોને મદદગાર રહેશે?

    લખનૌના એકાના સ્ટેડિયમની પિચ સંતુલિત છે. બેટ્સમેન અને બોલર બંને આ પિચનો ફાયદો ઉઠાવી શકે છે. આ પિચ સામાન્ય રીતે સ્પિન બોલરોને અનુકુળ રહે છે. અહીં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 160 રન છે.

  • Apr 22, 2026 18:20 IST

    LSG vs RR LIVE : આજે લખનૌ વિ રાજસ્થાન વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની 32મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનૌના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *