કામની વાત: આ સ્માર્ટ ટ્રિક અપનાવીને ચેક કરી શકશો બાટલામાં ગેસ છે કે નહીં, અધવચ્ચે ભાગવું નહીં પડે

કામની વાત: આ સ્માર્ટ ટ્રિક અપનાવીને ચેક કરી શકશો બાટલામાં ગેસ છે કે નહીં, અધવચ્ચે ભાગવું નહીં પડે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

LPG Cylinder Gasoline Stage Ideas: રસોઈમાં ભોજન બનાવતી વખતે અચાનક ગેસ ખતમ થવો એક સામાન્ય સમસ્યા છે. પણ અમુક સરળ ટિપ્સ અપનાવીને આપ પહેલાથી જાણી શકશો કે સિલિન્ડરમાં કેટલો ગેસ છે. તેના માટે સિલિન્ડર પર ભીનું કપડું લપેટવાની ટ્રિક ખૂબ જ કારગાર માનવામાં આવે છે. થોડા સમય બાદ જ્યાં કપડું જલદી સૂકાઈ જાય, ત્યાં ગેસ ઓછો હોય છે અને જ્યાં મોડું સૂકાય છે, ત્યાં ગેસ ભરેલો હોય છે. આ ઉપરાંત સિલિન્ડરના વજન અને ફ્લેમની તીવ્રતા જોઈને પણ અંદાજો લગાવી શકાય છે. આ સરળ ટિપ્સથી રસોઈનું કામ કોઈ પણ ઝંઝટ વિના ચાલુ રાખી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *