Electrical Stress Cooker : ઇલેક્ટ્રિક પ્રેશર કૂકર
ઇલેક્ટ્રિક પ્રેશર કૂકર કે મલ્ટી કૂકરમાં પણ એલપીજી સિલિન્ડર વગર ભોજન સરળતાથી બની જાય છે. ઇલેક્ટ્રિક પ્રેશર કૂકરમાં ચોખા, દાળ, શાકભાજી, સૂપર જેવી ચીજો સરળતાથી બફાઇ જાય છે. ઘણા મોડલમાં ટાઇમર અને ઓટો કુકિંગ મોડ જેવા ફીચર્સ મળે છે. વર્કિંગ પિપલ અને એકલા રહેતા લોકો માટે આ ગેજેટ બહુ ઉપયોગી છે.
