ઓરેન્જ, ગ્રીન અને ટ્રાન્સપેરેન્ટ LPG પાઇપ વચ્ચે શું છે તફાવત? કઇ છે વધારે સુરક્ષિત
LPG Pipes : ભારતના લગભગ દરેક ઘરના રસોડામાં એલપીજી સિલિન્ડર અથવા પાઇપ ગેસનો ઉપયોગ થાય છે. ગેસથી રસોઈ બનાવવી હવે વધુ સરળ અને સુવિધાજનક બની ગઈ છે, પરંતુ તેની સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ઘણી વાર તમે જોયું હશે કે ગેસ સિલિન્ડરને સ્ટવ સાથે જોડતી પાઇપ ઓરેન્જ, લીલી અથવા પારદર્શક રંગની હોય […]
વાંચન ચાલુ રાખો