પોલીસ પાછળ પડતા દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી

પોલીસ પાછળ પડતા દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



ભારતીય બનાવટના ઇંગલિશ દારૂની હેરાફેરી કરતી કારે મારી પલટી છે. બોડેલી નજીક મેરિયા બ્રિજ પાસે રોડની બાજુમાં ખાડામાં ખાબકી કાર ખાબકતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મધ્ય પ્રદેશ તરફથી આવતી સ્કોર્પિયો ગાડીમાં દારૂ લઈ જવાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે કારનો પીછો કરતા ચાલકે બેફામ રીતે કાર હંકારી હતી અને ત્યારબાદ અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં રહેલા ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *