કામની વાત: શુભકામના આપવા રાતના 12 વાગ્યા સુધી જાગવાની જરુર નથી, વોટ્સએપમાં આવશે શિડ્યૂલ મેસેજનું ફીચર

કામની વાત: શુભકામના આપવા રાતના 12 વાગ્યા સુધી જાગવાની જરુર નથી, વોટ્સએપમાં આવશે શિડ્યૂલ મેસેજનું ફીચર

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

Whatsapp Scheduled Messages : હવે કોઈને શુભકામના આપવા માટે તમારે રાતના 12 વાગ્યા સુધી જાગવાની જરૂર નહીં પડે. કોઈ મીટિંગ બોલાવવાની હોય કે પછી અપોઇન્ટમેન્ટ સાથે જોડાયેલો મેસેજ મોકલવાનો હોય, બધું પહેલાથી પ્લાન કરી શકશો. Whatsapp યુઝર્સને ટૂંક સમયમાં નવું ફીચર મળી શકે છે. તેનું નામ શિડ્યૂલ્ડ મેસેજ (Scheduled Messages) હોવાનું કહેવાય છે. જેનો ઉપયોગ કરી તમે પહેલાથી ચેટ અથવા મેસેજ તૈયાર કરી તેને શિડ્યૂલ કરી શકશો અને જે સમયે નક્કી કર્યો હશે, તે સમયે આપ આપનો મેસેજ સામેવાળાને મોકલી શકશો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *