માર્કેટ કરતાં 75% સસ્તા કપડા! પાટણનું આ બજાર બન્યું મહિલાઓ માટે ખરીદીનું સ્વર્ગ

માર્કેટ કરતાં 75% સસ્તા કપડા! પાટણનું આ બજાર બન્યું મહિલાઓ માટે ખરીદીનું સ્વર્ગ

બિઝનેસ BUSINESS
Spread the love



પાટણ શહેરના પ્રગતિ મેદાન પાસે આવેલા ગૂંગળી તળાવની આસપાસ દર વર્ષે લાગતું કપડાં બજાર હાલમાં મહિલાઓ અને ખરીદદારો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજસ્થાન, કાકોશી અને જયપુર સહિત વિવિધ વિસ્તારોમાંથી આવતા વેપારીઓ દ્વારા અહીં બનારસી સાડી, ચણિયાચોળી, બ્લાઉઝ પીસ અને ફેન્સી કાપડ બજાર ભાવ કરતાં 50થી 75 ટકા સસ્તા ભાવે વેચવામાં આવે છે. નવરાત્રી અને તહેવારોની સિઝન નજીક આવતાં પાટણ ઉપરાંત અમદાવાદ, ડીસા, થરાદ જેવા શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે ઉમટી રહ્યા છે, જેના કારણે આ બજાર પાટણની ઓળખ સમાન બની ગયું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *