ગુજરાત બજેટ 2026-27 Dwell: આ બે મહત્ત્વની વસ્તુને ધ્યાનમાં રાખી થઇ શકે છે મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27 Dwell: આ બે મહત્ત્વની વસ્તુને ધ્યાનમાં રાખી થઇ શકે છે મોટી જાહેરાતો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


અમદાવાદ: આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ ઐતિહાસિક હોઈ શકે છે. વર્ષ 2026-27ના બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે.

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટમાં ચૂંટણીલક્ષી ઝલક જોવા મળી શકે છે. શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે નવી યોજનાઓ, માર્ગ અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારાની ફાળવણી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંગે જાહેરાતો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને લાભ થાય તેવા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *