IND vs PAK T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ પાકિસ્તાન,  શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન, જાણો લેટેસ્ટ માહિતી

IND vs PAK T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ પાકિસ્તાન, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન, જાણો લેટેસ્ટ માહિતી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

T20 World Cup 2026, India vs Pakistan LIVE Cricket Rating Updates : ટી 20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચનો ટોસ સાંજે 6.30 વાગ્યે થશે. 

આ મેચ પહેલા કોલંબોના હવામાનને કારણે પ્રશંસકો ટેન્શન વધી ગયું છે. મેચના 24 કલાક પહેલા સાંજે કોલંબોમાં ભારે વરસાદ પડયો હતો. મેચના દિવસે 96 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. AccuWeather ના મતે સાંજે 6 વાગ્યા સુધી વરસાદની આગાહી 50 ટકા કે તેથી વધુ છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે સાંજે 6 વાગ્યા પછી એટલે કે મેચ સમયે વરસાદની અપેક્ષા ઓછી છે.

એક્યુવેધર અનુસાર, કલાકદીઠ વરસાદની આગાહીની ટકાવારી 

બપોરે 3 વાગ્યે: 49 ટકા વરસાદ
સાંજે 4 વાગ્યે : 49 ટકા વરસાદ
સાંજે 5 વાગ્યે : 63 ટકા વરસાદ
સાંજે 6 વાગ્યે : 49 ટકા વરસાદ
સાંજે 7 વાગ્યે : 9 ટકા વરસાદ
રાત્રે 8 વાગ્યે : 9 ટકા વરસાદ
રાત્રે 9 વાગ્યે : 9 ટકા વરસાદ 

એટલે કે હવામાનની આગાહી અને વરસાદની ટકાવારી જોતા લાગે છે કે મેચ મોડી શરુ થશે, તે ઘણી શક્યતા છે. ભીના મેદાનને કારણે મેચ મોડી શરૂ થઈ શકે છે. કારણ કે મેચ સમયે વરસાદની સંભાવના ઘણી ઓછી રહી છે. આવી સ્થિતિમાં આ મેચમાં કેટલીક ઓવરો પણ ઓછી થઈ શકે છે.

કોલંબોની પિચ પર કેવી રહેશે?

કોલંબોની પીચ સામાન્ય રીતે ધીમી અને સ્પિન માટે અનુકૂળ માનવામાં આવે છે. એટલે કે ત્યાં સ્પિનરોનો દબદબો જોવા મળશે તે સ્પષ્ટ છે. ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ એ જ પીચ પર રમાઈ હતી જેના પર આજની મેચ રમાશે. ઝિમ્બાબ્વેએ અપસેટ સર્જ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ બતાવે છે કે પેસરોને અહીં શરૂઆતની ઓવરોમાં મદદ પણ મળી શકે છે.

પીચ થોડી સપાટ લાગતી હતી, જે કિસ્સામાં રનનો વરસાદ થઈ શકે છે. અહીં બંને કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. ઝાકળ પાછળથી બોલિંગ ટીમ માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ટોસની ભૂમિકા પણ મહત્વની રહેશે. 

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

પાકિસ્તાન : સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારીક, અબરાર અહેમદ.

  • Feb 15, 2026 14:52 IST

    IND vs PAK LIVE : એક્યુવેધર અનુસાર, કલાકદીઠ વરસાદની આગાહીની ટકાવારી 

    બપોરે 3 વાગ્યે: 49 ટકા વરસાદ
    સાંજે 4 વાગ્યે : 49 ટકા વરસાદ
    સાંજે 5 વાગ્યે : 63 ટકા વરસાદ
    સાંજે 6 વાગ્યે : 49 ટકા વરસાદ
    સાંજે 7 વાગ્યે : 9 ટકા વરસાદ
    રાત્રે 8 વાગ્યે : 9 ટકા વરસાદ
    રાત્રે 9 વાગ્યે : 9 ટકા વરસાદ 

    એટલે કે હવામાનની આગાહી અને વરસાદની ટકાવારી જોતા લાગે છે કે મેચ મોડી શરુ થશે, તે ઘણી શક્યતા છે. ભીના મેદાનને કારણે મેચ મોડી શરૂ થઈ શકે છે. કારણ કે મેચ સમયે વરસાદની સંભાવના ઘણી ઓછી રહી છે. આવી સ્થિતિમાં આ મેચમાં કેટલીક ઓવરો પણ ઓછી થઈ શકે છે.

  • Feb 15, 2026 14:43 IST

    IND vs PAK LIVE : મેચમાં વરસાદ બની શકે છે વિધ્ન

    આ મેચ પહેલા કોલંબોના હવામાનને કારણે પ્રશંસકો ટેન્શન વધી ગયું છે. મેચના 24 કલાક પહેલા સાંજે કોલંબોમાં ભારે વરસાદ પડયો હતો. મેચના દિવસે 96 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. AccuWeather ના મતે સાંજે 6 વાગ્યા સુધી વરસાદની આગાહી 50 ટકા કે તેથી વધુ છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે સાંજે 6 વાગ્યા પછી એટલે કે મેચ સમયે વરસાદની અપેક્ષા ઓછી છે.

  • Feb 15, 2026 14:42 IST

    IND vs PAK LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત વિ પાકિસ્તાન વચ્ચે મુકાબલો

    ટી 20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. આ મેચનો ટોસ સાંજે 6.30 વાગ્યે થશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *