Final Up to date:
Copper: કોમોડિટીમાં બુલ સાયકલ મોટાભાગે એક નક્કી ક્રમમાં આગળ વધે છે. પહેલાં સોનું, પછી ચાંદી, ત્યારબાદ કોપર અને અંતે ક્રૂડ ઓઇલમાં તેજી જોવા મળે છે. અનેક વર્ષોથી આ સાયકલ જોવા મળી છે. 2025 બાદ 2026માં સોના ચાંદીમાં મોટા ચઢાવ ઉતાર પણ આ જ સંકેત આપે છે અને કોપરમાં હાલ વધી રહેલી રુચી પણ આ જ સંકેત આપે છે કે હવે આ ધાતુમાં તેજીનો રાઉન્ડ આવી શકે છે.
