T20 World Cup: સૂર્યકુમાર યાદવ પાસે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવાની તક, 2007થી અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપમાં આવું ક્યારેય નથી થયું

T20 World Cup: સૂર્યકુમાર યાદવ પાસે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવાની તક, 2007થી અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપમાં આવું ક્યારેય નથી થયું

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


t20 world cup 2027 to 2026 history deletet20 world cup 2027 to 2026 history delete

ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે, પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચેની મેચથી આ મોટી ટુર્નામેન્ટની શરુઆત થઈ ગી છે. આ વખતે ભારત અને શ્રીલંકાની યજમાનીમાં ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, જેમાં ભારત પાસે ઇતિહાસ રચવાની તક રહેલી છે. ભારતીય ટીમ વર્ષ 2024માં ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી, હવે જો ભારત વર્ષ 2026માં ચેમ્પિયન બને છે તો આવું કરનારી તે પહેલી ટીમ બની જશે. કારણ કે આજ સુધી કોઈ ટીમ સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની શકી નથી. જોકે, ભારત આ સિવાય વધુ એક રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે. જે આજ સુધી ટી20 વર્લ્ડ કપ રમનારી કોઈ ટીમ કરી શકી નથી, ચેમ્પિયન બનેલી ટીમો પણ આ કામ કરી શકી નથી. એટલે કે આ વખતે રોહિત શર્મા પણ ટીમની સાથે નથી પરંતુ ટીમને પુરતો સાથ આપી રહ્યો છે અને હિસ્ટ્રી રિપીટ કરવાની તેની જાહેરાત સતત જોવા મળે છે. (Picture Credit score: ICC)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *