Gen Z કે મિલેનિયલ્સ, કઈ જનરેશન છે સૌથી વધુ ઇન્ટેલિજન્ટ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Gen Z કે મિલેનિયલ્સ, કઈ જનરેશન છે સૌથી વધુ ઇન્ટેલિજન્ટ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

બ્લોગ BLOG
Spread the love


Gen Z vs Millennials Research Reveals Who is More Intelligent as IQ Trends ShiftGen Z vs Millennials Research Reveals Who is More Intelligent as IQ Trends Shift

જોકે એ કહેવું ખોટું હશે કે, Gen Z ઓછી ઇન્ટેલિજન્ટ જનરેશન છે. એક્સપર્ટ્સ જણાવે છે કે, આ પેઢીની તાકાત અલગ-અલગ ક્ષેત્રોમાં છે. Gen Z ટેકનોલોજી, ડિજિટલ સ્કિલ્સ, સર્જનાત્મકતા (Creativity), મલ્ટી-ટાસ્કિંગ અને સોશિયલ અવેરનેસમાં ઘણી આગળ છે. તેઓ નવી વસ્તુઓ ઝડપથી શીખે છે, ફેરફારો સાથે પોતાને અનુકૂળ બનાવી લે છે અને વૈશ્વિક મુદ્દાઓ પર વધુ જાગૃત છે. કુલ મળીને ઇન્ટેલિજન્સનું સ્વરૂપ બદલાયું છે, પરંતુ તે ઘટ્યું નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *