આપણે સાચા હતા, નવનીતભાઈ નિમિત બન્યા: હીરા સોલંકી

આપણે સાચા હતા, નવનીતભાઈ નિમિત બન્યા: હીરા સોલંકી

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



બગદાણામાં કોળી યુવાન પર થયેલા હુમલાની ઘટના અને ત્યારબાદ ન્યાય માટે અવાજ ઉઠાવવાને લઈને કોળી સમાજ ચર્ચામાં છે. હાલ ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની પ્રદેશ કારોબારી યોજાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ કોળી સમાજની એકતાના વખાણ કર્યા હતા. સાથે જ અનેક નવી જાહેરાતો અને વિચારો પણ વ્યક્ત કર્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *