Palazzo Ca Dario Thriller: વેનિસનું પલાઝો ડારિયો પોતાની સુંદરતાથી વધારે શાપિત હોવાના કારણે ફેમસ છે. 15મી સદીનો આ મહેલ 7 રહસ્યમયી મોત સાથે જોડાયેલો છે, જેમાં હત્યા અને અન્ય કારણો પણ સામેલ છે. ધ હૂના મેનેજરથી લઈને ઇટાલિયન અબજોપતિ સુધી જે પણ તેના માલિક બન્યા તેને બરબાદી અથવા તો મોત મળ્યું. 20 મિલિયન યુરો (200 કરોડ)ની કિંમત અને શાનદાર નકશીકામ છતાં ડરના કારણે આ મહેલ આજે ખાલી છે અને ખરીદવા માટે કોઈ મળતું નથી.
Source link
