ધ્રાંગધ્રાના જીવા ગામના યુવરાજસિંહ ઝાલાની કોણે અને કેમ કરી હત્યા? પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ધ્રાંગધ્રાના જીવા ગામના યુવરાજસિંહ ઝાલાની કોણે અને કેમ કરી હત્યા? પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ પાસે પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હતું. જોકે, આ બનાવમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાની વિગતો બહાર આવી છે અને યુવાનની હત્યા કરનાર તેના ફૈબાના દીકરા તેમજ અન્ય એક શખ્સ સહિત બે આરોપીને પોલીસે ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *