Procuring: સસ્તા ભાવે ઘરગથ્થુ સામાન માટે લોકોનો રવિવારી બજાર પર વિશ્વાસ, ખરીદી માટે ભીડ

Procuring: સસ્તા ભાવે ઘરગથ્થુ સામાન માટે લોકોનો રવિવારી બજાર પર વિશ્વાસ, ખરીદી માટે ભીડ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Low-cost Procuring Market: અમરેલી જિલ્લાના બાબરા અને લાઠી શહેરોમાં દર રવિવારે ભરાતા બજાર માત્ર ખરીદ-વેચાણનું સ્થળ નથી, પરંતુ ગામડાં અને શહેરને જોડતું જીવંત આર્થિક તથા સામાજિક કેન્દ્ર છે. સસ્તા ભાવ, વિવિધ વસ્તુઓ અને સરળ ઉપલબ્ધતાને કારણે આ રવિવારી બજાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે, જ્યાં એક જ જગ્યાએ દૈનિક જીવનની તમામ જરૂરિયાતો પૂરી થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *