અમિત શાહના મત વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન! કેજરીવાલ, ઈટાલિયા અને ઈસુદાનના ભાજપ પર આક્રમક પ્રહાર

અમિત શાહના મત વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન! કેજરીવાલ, ઈટાલિયા અને ઈસુદાનના ભાજપ પર આક્રમક પ્રહાર

વર્લ્ડ WORLD
Spread the love



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સાણંદના લોદરિયાલ ખાતે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. નિકોલમાં યોજાનારી સભા રદ્દ થતા આ સંમેલન સાણંદના લોદરિયાલ ગામે ખેતરમાં યોજાઈ. જ્યાં ભાજપ સામે AAPના નેતાઓએ આક્રમક નિવેદનો કર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *