ધાનેરાના ખીચડી ઘરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. કઠોળ જ્યારે બાફવા માટે મૂકવામાં આવ્યા હતા, તે સમયે જ કૂકરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. પ્રેસરના કારણે અચાનક ધડાકો થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્લાસ્ટ એટલો વિશાળ હતો કે છતના પતરા પણ વેર વિખેર થઈ ગયા હતા. આ ઘટનામાં રસોડામાં કામ કરતા તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. બ્લાસ્ટની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.
Source link
