Right this moment Newest Information Dwell Replace in Gujarati 3 January 2026: ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુના કેસમાં મુખ્યમંત્રી મોહન યાદવે કડક કાર્યવાહી કરી છે. શુક્રવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર રોહિત સિસોનિયા અને PHE સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર ઇન્ચાર્જ સંજીવ શ્રીવાસ્તવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”
આ ઉપરાંત, ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ કુમાર યાદવને પણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને મ્યુનિસિપલ કમિશનર અને એડિશનલ કમિશનરને કારણદર્શક નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે.
-
Jan 03, 2026 07:28 IST
Right this moment Information Dwell: ઇન્દોર કેસમાં મોહન યાદવ સરકારે મ્યુનિસિપલ કમિશનરને હટાવ્યા
ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુના કેસમાં મુખ્યમંત્રી મોહન યાદવે કડક કાર્યવાહી કરી છે. શુક્રવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર રોહિત સિસોનિયા અને PHE સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર ઇન્ચાર્જ સંજીવ શ્રીવાસ્તવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”