ભારતના મિની સ્વિટ્ઝર્લેન્ડ્સ
ભારતમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર ઘણા સ્થળો છે, જેને મિની સ્વિટ્ઝર્લેન્ડ્સ તરીકે ઓળખામાં આવે છે. બરફથી ઢંકાયેલા ઉંચા પર્વત, ઠંડી હવા અને શાંત વાતાવરણ પ્રવાસીઓને ખેંચી લાવે છે. આ સ્થળો પરિવાર, મિત્રો સાથે ફરવા અને હનિમૂન માટે ઉત્તમ સ્થળ છે.
