ડેમના પાણી ગામમાં ઘૂસતા જળબંબાકાર!

ડેમના પાણી ગામમાં ઘૂસતા જળબંબાકાર!

ધર્મ RELIGION
Spread the love



સૌરાષ્ટ્ર પર હવે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે ખેડૂતો પર મેઘરાજા ઓળઘોળ બની ગયા છે. દ્વારકા પંથકમાં રાવલ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે આખું ગામ જળબંબાકાર બની ગયું હતું. આ સાથે સાની ડેમમાં પાણીની આવક વધતા આસપાસના ગામમાં પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *