જો આપણે એકસ્ટ્રા મેરિટલ અફેરના ટોપ 20 શહેરોની વાત કરીએ તો. કાંચીપુરમ, સેન્ટ્રલ દિલ્હી, ગુરુગ્રામ,ગૌતમબુદ્ધનગર, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, દહેરાદુન,પૂર્વી દિલ્હી,પુણે, બેંગ્લુરુ, દક્ષિણ દિલ્હી, ચંદીગઢ, લખનઉ, કોલકત્તા, પશ્ચિમ દિલ્હી,કામરુપ, ઉત્તર પશ્ચિમ દિલ્હી, રાયગઢ, હૈદરાબાદ, ગાઝિયાબાદ અને 20માં સ્થાને જયપુર છે. (All Picture Symbolic ,canva)
