દ્વારકાનો દરિયો ગાંડોતૂર થતાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!

દ્વારકાનો દરિયો ગાંડોતૂર થતાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાના અરબી સમુદ્રએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારથી જ સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં કરંટને લઈને ગોમતી નદીમાં 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આ અદભૂત નજારાને ગોમતી ઘાટ પર આવેલા સહેલાણીઓએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એક તરફ વરસાદી વાતાવરણ અને બીજી તરફ ઉછળતા મોજાની મજા માણવા અને રીલ્સ બનાવવા માટે પ્રવાસીઓ ગોમતી કાંઠે જતા હોય છે ત્યારે ખોટા જોખમ ન લેવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *