એવો વરસાદ આવ્યો કે સેટી તણાઈ ગઈ!

એવો વરસાદ આવ્યો કે સેટી તણાઈ ગઈ!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે બારેમેઘ જાણે ખાંગા થયાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. અંદાજે 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લાંબા ગામની બજારોમાં જાણે નદી વહેતી થઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.લાંબા ગામ ની બજારોમાં ગોઠણસમા પાણી વહેતા થયાં હતા. તો કેટાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની વખરીને પણ મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મકાનમાંથી સેટી તણાઈ રહી છે. આમ ભારે વરસાદની સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *