70percentથી વધુ ચાર્જ ન કરતા, નહીં તો થશે ભડકો! દિગ્ગજ કંપનીએ 40 હજાર ગાડીઓ પાછી મંગાવી, બેટરીમાં મોટી ખામી હોવાનું સ્વીકાર્યું

70percentથી વધુ ચાર્જ ન કરતા, નહીં તો થશે ભડકો! દિગ્ગજ કંપનીએ 40 હજાર ગાડીઓ પાછી મંગાવી, બેટરીમાં મોટી ખામી હોવાનું સ્વીકાર્યું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 રોયટર્સના અહેવાલ અનુસાર, આ રિકોલમાં Volvo EX30 ઇલેક્ટ્રિક એસયુવીના કુલ 40,323 યુનિટ સામેલ છે. તેમાં સિંગલ મોટર એક્સટેન્ડેડ રેન્જ અને ટ્વિન મોટર પરફોર્મન્સ વેરિયન્ટનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, હાઈ વોલ્ટેજ બેટરી પેકના વધુ ગરમ થવાનો ખતરો છે, જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે. રોયટર્સના અહેવાલ અનુસાર, આ રિકોલમાં Volvo EX30 ઇલેક્ટ્રિક એસયુવીના કુલ 40,323 યુનિટ સામેલ છે. તેમાં સિંગલ મોટર એક્સટેન્ડેડ રેન્જ અને ટ્વિન મોટર પરફોર્મન્સ વેરિયન્ટનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, હાઈ વોલ્ટેજ બેટરી પેકના વધુ ગરમ થવાનો ખતરો છે, જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે.

રોયટર્સના અહેવાલ અનુસાર, આ રિકોલમાં Volvo EX30 ઇલેક્ટ્રિક એસયુવીના કુલ 40,323 યુનિટ સામેલ છે. તેમાં સિંગલ મોટર એક્સટેન્ડેડ રેન્જ અને ટ્વિન મોટર પરફોર્મન્સ વેરિયન્ટનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, હાઈ વોલ્ટેજ બેટરી પેકના વધુ ગરમ થવાનો ખતરો છે, જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *