શ્રદ્ધાળુઓએ ગણપતિ બાપ્પાને ભક્તિભાવથી આપી વિદાય, ગણપતિ બાપ્પા મોરિયાથી ના નાદથી માહોલ ગુંજી ઉઠ્યો

Ganesh Visarjan 2026 : અમદાવાદ સહિત સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, પાટણ સહિત મોટાભાગના શહેરમાં વિસર્જન યાત્રામાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો ગણપતિ બાપ્પાને વિદાય આપતી સમયે ભાવુક બની ગયા હતા. Source link

વાંચન ચાલુ રાખો

રીલ્સની લત સ્વાસ્થ્ય પર કેવી રીતે કરે છે અસર? આવી રીતે છૂટકારો મેળવો

Tips on how to overcome Reel habit : સોશિયલ મીડિયાના યુગમાં, રીલ્સ એકદમ સામાન્ય છે. આપણે થોડી મિનિટો માટે આપણા ફોન ઉપાડીએ છીએ પરંતુ કલાકો ક્યાં જતા રહે છે આપણને ખ્યાલ જ આવતો નથી. વધુ પડતો સ્ક્રીન સમય આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. રીલ્સ જોવાનું આનંદ જેવું લાગે છે, પરંતુ તે ધીમે ધીમે […]

વાંચન ચાલુ રાખો

રામાયણમાં વાનરે પહેર્યા ચશ્મા, વાયરલ વીડિયો થયો ટ્રોલ

અંજલિ અરોરા, દેવ શર્મા અને રજનીશ દુગ્ગલ અભિનીત ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ તેના એક ચોક્કસ પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. સુગ્રીવના પાત્રને દર્શાવતા આ પોસ્ટરમાં પાછળના ભાગે ‘વાનર સેના’માં ઊભેલો એક અભિનેતા ચશ્મા પહેરેલો જોવા મળે છે. […]

વાંચન ચાલુ રાખો

પોલ વોલ્ટમાં બારનિકાએ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે (શુક્રવાર, 25 સપ્ટેમ્બર), ભારતે એક ગોલ્ડ મેડલ સહિત કુલ છ મેડલ જીત્યા. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, આ દરમિયાન ભારતે પોલ વોલ્ટ સ્પર્ધામાં પોતાનો સર્વપ્રથમ મેડલ જીત્યો. તમિલનાડુની બારનિકા ઈલાંગોવને મહિલાઓની પોલ વોલ્ટ સ્પર્ધામાં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 29 વર્ષીય બારનિકાએ […]

વાંચન ચાલુ રાખો

વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર પર પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષે કહ્યું – જ્ઞાનેશ કુમારને પદ્મભૂષણ મળવો જોઈએ

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પછી કોંગ્રેસ આખા દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરી રહ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જ્ઞાનેશ કુમાર માટે પદ્મભૂષણની માંગ કરી છે. પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળમાં સ્વતંત્ર અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા અને મતદાર યાદીમાં સુધારો કરવામાં ભૂમિકા […]

વાંચન ચાલુ રાખો

ભાજપના સાથી પક્ષોએ SIR અંગે ચૂંટણી પંચ પાસે સ્પષ્ટતાની માંગ

ચૂંટણી પંચમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયાને લઈને કથિત આંતરિક મતભેદોના અહેવાલો વચ્ચે ભાજપના સહયોગી પક્ષોએ પણ પંચ પાસે આ સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) એ જણાવ્યું છે કે ચૂંટણી પંચે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ અને જનતાના […]

વાંચન ચાલુ રાખો

NRI મહિલા ડોક્ટરને અમદાવાદમાં મળ્યું નવજીવન

ચાલો આજે એક ડોક્ટરની વાત કરીએ જે મુખ પર સ્મિત અને મનમાં દર્દીઓને સ્વસ્થ કરવાની ધગશ છે. પરંતુ જયારે તેજ ડોક્ટરને દર્દીના રૂપમાં પરિવર્તિત થવું પડે ત્યારે તે તેના જીવનની સૌથી મોટી પરીક્ષા બની રહે છે. અમેરિકાની હોસ્પિટલમાં 28 વર્ષની ડૉ. ભૂમિ સ્ટેથોસ્કોપ ગળામાં નાખીને રોજ અનેક દર્દીઓની સારવાર કરતા હતા. પોતાના સફળ ડોક્ટર બનવાના […]

વાંચન ચાલુ રાખો

ઘરે જ બનાવો કાઠિયાવાડી સ્વાદવાળી સ્પાઈસી ગિરનારી ખીચડી

ગુજરાતી રસોઈમાં ખીચડી એ માત્ર સાદો ખોરાક નથી પરંતુ એક કમ્ફર્ટ ફૂડ છે. જ્યારે કાઠિયાવાડી મસાલા અને વિભિન્ન પ્રકારની દાળ તથા શાકભાજી ભેગા મળે ત્યારે બને છે જૂનાગઢ અને ગિરનારની પ્રખ્યાત ગિરનારી ખીચડી. જો તમે સાદી કે મસાલા ખીચડી ખાઈને કંટાળ્યા હોવ તો આ ખાસ ટ્રેડિશનલ રેસીપીની મદદથી તમે ઘરમાં જ સ્પાઈસી અને પૌષ્ટિક ગિરનારી […]

વાંચન ચાલુ રાખો

IND vs WI: કોહલી-રોહિત નહીં, આ 2 બોલરો વેસ્ટ ઈન્ડિઝ માટે બનશે સૌથી મોટો ખતરો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એકવાર ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવશે. બંને બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા છે. જોકે, તિરુવનંતપુરમના આ મેદાનનો જૂનો રેકોર્ડ ભારતીય બોલરો માટે પણ ખાસ રહ્યો છે. […]

વાંચન ચાલુ રાખો

ભારતનું તે સ્થળ, જે કહેવાય છે ‘ગુફાઓનું શહેર’, જાણો કેમ

ભારતમાં ઘણી ઐતિહાસિક અને પ્રાચીન ગુફાઓ છે જે તેમના અદ્ભુત સ્થાપત્ય અને ઇતિહાસ માટે જાણીતી છે. ગુફાઓ વિશે અનેક પ્રકારની પ્રાચીન વાર્તાઓ અને કહાનીઓ સાંભળવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કઈ જગ્યાને ગુફાઓનું શહેર કહેવામાં આવે છે? ચાલો જાણીએ. ઘરાપુરી, જે હવે એલિફન્ટા ટાપુ તરીકે ઓળખાય છે મુંબઈમાં એક ટાપુ છે […]

વાંચન ચાલુ રાખો

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – SP-BSP ના સમયમાં ફેલાયેલી ગુંડાગીરીને યોગી સરકારે ખતમ કરી

UP Worldwide Commerce Present 2026 : યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2026ની ચોથી સિઝનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ઉત્તર પ્રદેશની યોગી સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે યોગી સરકારે સપા-બસપા સમયમાં ફેલાયેલી ગુંડાગીરીનો સંપૂર્ણ અંત લાવી દીધો છે. અમિત શાહે કહ્યું […]

વાંચન ચાલુ રાખો

નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસરે સ્ટેજ પર વિદ્યાર્થીનો કોલર પકડ્યો

Nirma College Viral Video: અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં કોમેડિયન રજત સૂદનો સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે એક એવી ઘટના બની જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જ્યારે એક પ્રોફેસર સ્ટેજ પરથી પ્રેક્ષકોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એક વિદ્યાર્થીએ બૂમ પાડી, “જલ્દી બોલ, પનવેલ નીકલના હૈ”. આ વિક્ષેપથી રોષે ભરાયેલા વિભાગના વડા […]

વાંચન ચાલુ રાખો

મકરબા ઓવરબ્રિજ પાસે ટ્રાફિક સમસ્યા વણસી

અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર મકરબા ખાતે LC 24 પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું 24મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સરખેજ-જુહાપુરા અને SG હાઇવેને જોડતો આ બ્રિજ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનવાને બદલે પહેલા જ દિવસે આફત સાબિત થયો છે. લોકાર્પણની સાંજે જ સર્જાયેલા ભારે ચક્કાજામ બાદ શુક્રવારે (25મી સપ્ટેમ્બર) તંત્ર દ્વારા કરાયેલી કામગીરીથી સ્થિતિ વધુ […]

વાંચન ચાલુ રાખો

OTT this week | અનિત પદ્દાની ‘હુન્કાર’ થી લઇ આલિયા ભટ્ટની ડોન્ટ બી શાય, કઇ ફિલ્મ અને વેબ સિરીઝ વિકેન્ડ પર જોવી?

 મનોરંજન ન્યૂઝ | આ અઠવાડિયાની OTT લાઇન-અપ બધા જોનરા અને રિજનલને આવરી લે છે, જેમાં કોર્ટરૂમ ડ્રામા અને સાયકોલોજીકલ થ્રિલરથી લઈને YA રોમાંસ, લોક હોરર અને દાયકાઓથી ચાલી આવતી તમિલ લવસ્ટોરીનો સમાવેશ થાય છે. અહીં જુઓ લિસ્ટ  આ અઠવાડિયે ઓટીટી રિલીઝ  હુંકાર (જિયોહોટસ્ટાર)  છ પાર્ટની ‘હુન્કાર: ધ રોર’ 17 વર્ષીય મીનુ રાવત (અનીત પદ્દા) પર […]

વાંચન ચાલુ રાખો

બિહારથી ગુજરાત સુધી દોડશે નવી અમૃત ભારત ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત

Bhuj-Barauni Amrit Bharat Categorical: રેલવે મંત્રાલયે ભુજ (ગુજરાત) અને બરોની (બિહાર) વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસના સંચાલનને મંજૂરી આપી છે. આ ટ્રેન ગુજરાત અને બિહાર વચ્ચે રેલ સંપર્કને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત આ રૂટ દ્વારા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વપૂર્ણ શહેરો પણ જોડાઈ શકશે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોનો ઉદ્દેશ્ય મુસાફરોને વંદે ભારત એક્સપ્રેસ […]

વાંચન ચાલુ રાખો

ઘરે રહો નહીં, પરંતુ આ શહેર તમારુ પણ છે, શહેરને કહો સુરક્ષિત બને

Specific Editorial Girls Security | શું એક મહિલા રાત્રે એકલી ઘરે જઈ શકે કે નહીં? તેનો જવાબ તેના કપડાં, સમય કે પરિવારના નિયંત્રણમાં નહીં, પરંતુ રસ્તાની સ્ટ્રીટલાઇટ, પોલીસની હાજરી, સુરક્ષિત જાહેર પરિવહન અને સમાજના વલણમાં હોવો જોઈએ. લગભગ 14 વર્ષ પહેલાં દિલ્હીમાં બનેલી નિર્ભયા કાંડની ઘટનાએ દેશને મહિલા સુરક્ષા અંગે ઝંઝોળ્યો હતો. આ ઘટના બાદ […]

વાંચન ચાલુ રાખો

Leisure Stay Updates। મનોરંજનના આજના મુખ્ય સમાચાર, 25 સપ્ટેમ્બર 2026 ની તમામ અપડેટ્સ

મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Leisure Bollywood Stay Information Replace at present in Gujarati 25 September 2026 Friday | મનોરંજન જગતમાં દરરોજ નવી અપડેટ આવતી રહે છે, જેની તમામ ખબર અહીં લાઈવમાં શેર કરવામાં આવે છે, બોલીવુડ મુવી રિલીઝથી લઈને બોક્સ ઓફિસ કલેકશન સક્સેસથી લઇ બોલીવુડ સેલિબ્રિટી ગોસિપ, સેલિબ્રિટીઝ બર્થ ડે અને ઘણું સોશિયલ […]

વાંચન ચાલુ રાખો

ફ્રિજના દરવાજાની શેલ્ફ પર શું રાખવું અને શું નહીં? જાણો સાચી રીત

fridge door shelf group: ઘરે રેફ્રિજરેટરનો ઉપયોગ દરરોજ થાય છે, પરંતુ વસ્તુઓ સ્ટોર કરતી વખતે, આપણે ઘણીવાર એ વિચારતા નથી કે કઈ વસ્તુ કયા ડબ્બામાં મૂકવી. દૂધ, ચટણી, અથાણાથી લઈને પાણીની બોટલો અને બીજી ઘણી વસ્તુઓ, આપણે ઘણીવાર તેને દરવાજાના શેલ્ફ પર મૂકીએ છીએ. આ અનુકૂળ લાગે છે, પરંતુ ત્યાં બધું સ્ટોર કરવું આદર્શ નથી. […]

વાંચન ચાલુ રાખો

સુરજ પંચોલી દિશા સાલિયાન મૃત્યુ કેસમાં ફસાયો? એક્ટરે આ ખુલાસો કર્યો

મનોરંજન ન્યૂઝ | દિશા સલિયન મૃત્યુ કેસની નવી તપાસ શરૂ થયા બાદ અભિનેતા સૂરજ પંચોલીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક લાંબા નિવેદનમાં, અભિનેતાએ દાવો કર્યો છે કે તે તેના જીવનમાં ક્યારેય દિશા સલિયન કે આદિત્ય ઠાકરેને મળ્યો નથી કે તેમનો સંપર્ક કર્યો નથી.  સુરજ પંચોલી દિશા સાલિયાન કેસ તેણે કહ્યું કે […]

વાંચન ચાલુ રાખો

આજના તાજા સમાચાર, દેશ-વિદેશ અને ગુજરાત સહિતના બ્રેકિંગ ન્યૂઝ અપડેટ્સ

At this time information dwell: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી. પોતાના ભાષણમાં નેતન્યાહૂએ ઈરાન પર પ્રહાર કરતા કહ્યું કે ઈરાની સરકારનું પતન ફક્ત સમયની વાત છે. ઇઝરાયલી નેતાએ આગાહી કરી હતી કે ઈરાની લોકો એક દિવસ આઝાદ થશે. નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ઈરાન પર […]

વાંચન ચાલુ રાખો

આજનું લવ રાશિફળ, 25 સપ્ટેમ્બર: કર્ક, કન્યા અને મીન રાશિના સંબંધોમાં સમજણ વધશે, પ્રેમ સાથે વિશ્વાસ પણ થશે મજબૂત

as we speak friday love horoscope 25 september 2026, શુક્રવાર, આજનું લવ રાશિફળ: જ્યોતિષ પાસેથી જાણો મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજની પ્રેમ કુંડળી. Source link

વાંચન ચાલુ રાખો

ઊંઘમાંથી ઉઠીને તરત હૃદયના ધબકારા વધે છે? ક્યારે સાવધાન રહેવું?

જીવનશૈલી | અચાનક, ઊંઘમાં આંખો ખુલી જવી. અને ખબર પડે તે પહેલાં જ, મને મારી છાતીમાં ધબકારા અને હૃદયના ધબકારાનો અનુભવ થવી! થોડીક સેકન્ડો પછી, બધું સામાન્ય થઈ જાય છે. ઘણા લોકોને આવા અનુભવો થાય છે, અને તેનો હંમેશા અર્થ એ નથી કે તેમને હાર્ટ એટેકના લક્ષણો છે. પરંતુ શું તમે જાણો છો કે અચાનક […]

વાંચન ચાલુ રાખો

પાચન સુધારવા અને વજન કંટ્રોલ માટે કેળા ક્યારે ખાવા જોઈએ, એક્સપર્ટ પાસેથી જાણો

Banana Weight Loss : કેળું એક એવું ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પોષણથી ભરપૂર પણ છે. તેમાં હાજર કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પોટેશિયમ અને વિટામિન્સ તેને ઉર્જા વધારવા, પાચનમાં સુધારો કરવા અને વજનને કંટ્રોલ કરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. જોકે કેળા ખાવાનો યોગ્ય સમય જાણવો જરૂરી છે જેથી તેના તમામ ફાયદા શરીરને […]

વાંચન ચાલુ રાખો

એશિયન ગેમ્સ 2026 : શૂઝના સોલ બહાર નીકળ્યા છતા સીમાએ બ્રોન્ઝ જીત્યો, ભારતે 4×400 મીટર રિલેમાં સિલ્વર મેડલ

Asian Video games 2026 : એશિયન ગેમ્સ 2026માં ભારતને છઠ્ઠા દિવસના અંતે 16મો મેડલ મળ્યો છે. 24 સપ્ટેમ્બરના રોજ છઠ્ઠા દિવસે ભારતનો આ ચોથો મેડલ હતો. 10000 મીટરની રેસમાં ભારતની સીમા કુમારીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પડકારો છતાં તેની સ્પીડ અટકી ન હતી. સીમાએ આ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 16 વર્ષ બાદ […]

વાંચન ચાલુ રાખો

અદાણી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયરને ગાંધીનગર કોર્ટે આપ્યા જામીન

અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાના એક અઠવાડિયા બાદ ગુરુવારે ગાંધીનગરની અદાલતે પત્રકાર રવિ નાયરના જામીન મંજૂર કર્યા છે. જોકે જામીનનો આદેશ મળવામાં અને મુક્તિની ઔપચારિકતાઓ પૂર્ણ થવામાં સમય લાગી શકે છે, તેથી તેમણે જેલમાં વધુ એક રાત વિતાવવી પડી શકે છે. નાયરના વકીલ રોનિત જોયે ધ ઈન્ડિયન એક્સપ્રેસને […]

વાંચન ચાલુ રાખો