કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકીવાળા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમને “કટ્ટર આતંકવાદીઓ” દ્વારા મારી નાખવામાં આવશે. લોક જનશક્તિ પાર્ટી (LJP) ના વડા અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી પાસવાન હાલમાં ‘Z-પ્લસ’ સુરક્ષા કવચ ધરાવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ બાબતની જાણ કરવામાં આવી છે અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને […]
વાંચન ચાલુ રાખો