કોલકાતામાં પીએમ મોદીએ કહ્યું – મહાજંગલરાજ લાવવા વાળાનું કાઉન્ટડાઉન શરુ
PM Modi at Kolkata : પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળમાં 18,680 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પીએમ મોદીએ પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તમારો ઉત્સાહ, જોશ એ જણાવી રહ્યો […]
વાંચન ચાલુ રાખો