બિહારમાં બદલાતું સમીકરણ, નીતિશ કુમાર દિલ્હી તરફ, જેડીયુએ શોધવો પડશે નવો ચહેરો
Bihar politics : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ગુરુવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નવીને પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. 2005થી અત્યાર સુધીમાં રેકોર્ડ 10 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિશ કુમારે બિહાર વિધાનસભાના સચિવ ખ્યાતી સિંહના ચેમ્બરમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. […]
વાંચન ચાલુ રાખો