આજે ફરી મળી બ્લાસ્ટની ધમકી, ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પરિસર કરાવ્યું ખાલી

આજે ફરી મળી બ્લાસ્ટની ધમકી, ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પરિસર કરાવ્યું ખાલી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

Breaking news
Breaking information

કચ્છ: આજે ફરીથી ઇમેઇલ મારફતે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. આજે ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતાની સાથે સંપૂર્ણ કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે. આ ધમકી મળતા પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *