બે આખલા વચ્ચે આવું ધીંગાણું ક્યારેય નહીં જોયું હોય!

બે આખલા વચ્ચે આવું ધીંગાણું ક્યારેય નહીં જોયું હોય!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાના ભદ્રકાલી ચોકમાં જાહેર માર્ગ પર આખલાએ આતંક મચાવ્યો હતો. એક આખલાએ બીજાને બસમાં અથડાવ્યો તો રોષે ભરાયેલા સામેવાળા આખલાએ શિંગડા ભરાવીને એને એવો ઉછાળ્યો કે, તે સીધો જ એક કારના બોનેટ પર પછડાયો હતો. એવામાં ત્રીજો એક આખલો પણ ત્યાં ચડી આવ્યો અને બઘડાટી બોલી ગઈ. આસપાસમાં ઉભેલા રાહદારીઓ અને વાહન ચાલકો થોડા સમય માટે અફરાતફરી ભરેલી આ સ્થિતિમાં ડઘાઈ ગયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *