બે આખલા વચ્ચે આવું ધીંગાણું ક્યારેય નહીં જોયું હોય!
દ્વારકાના ભદ્રકાલી ચોકમાં જાહેર માર્ગ પર આખલાએ આતંક મચાવ્યો હતો. એક આખલાએ બીજાને બસમાં અથડાવ્યો તો રોષે ભરાયેલા સામેવાળા આખલાએ શિંગડા ભરાવીને એને એવો ઉછાળ્યો કે, તે સીધો જ એક કારના બોનેટ પર પછડાયો હતો. એવામાં ત્રીજો એક આખલો પણ ત્યાં ચડી આવ્યો અને બઘડાટી બોલી ગઈ. આસપાસમાં ઉભેલા રાહદારીઓ અને વાહન ચાલકો થોડા સમય […]
વાંચન ચાલુ રાખો