દ્વારકામાં દ્વારકાધીશના મંદિર સાથે વધુ એક વસ્તુએ આકર્ષણ જમાવ્યું

દ્વારકામાં દ્વારકાધીશના મંદિર સાથે વધુ એક વસ્તુએ આકર્ષણ જમાવ્યું

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાધીશની નગરીમાં માત્ર મંદિરોના જ નહીં, પણ હવે કુદરતના પણ અદભૂત દર્શન થઈ રહ્યા છે. યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓને ખાસ સરપ્રાઈઝ મળી. દરિયાની વચ્ચે અચાનક ડોલ્ફિન માછલીઓનું ટોળું જોવા મળ્યું. પ્રવાસીઓ આ અદભૂત નજારાને જોઈને રોમાંચિત થઈ ગયા. બેટ દ્વારકાના દરિયાના વાદળી પાણીમાં ડોલ્ફિન માછલીને છલાંગ લગાવી જોઈને ત્યાં હાજર પ્રવાસીઓની ખુશીનો પાર ન રહ્યો. પ્રવાસીઓએ તરત જ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી લીધા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *