દ્વારકામાં દ્વારકાધીશના મંદિર સાથે વધુ એક વસ્તુએ આકર્ષણ જમાવ્યું

દ્વારકામાં દ્વારકાધીશના મંદિર સાથે વધુ એક વસ્તુએ આકર્ષણ જમાવ્યું

દ્વારકાધીશની નગરીમાં માત્ર મંદિરોના જ નહીં, પણ હવે કુદરતના પણ અદભૂત દર્શન થઈ રહ્યા છે. યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓને ખાસ સરપ્રાઈઝ મળી. દરિયાની વચ્ચે અચાનક ડોલ્ફિન માછલીઓનું ટોળું જોવા મળ્યું. પ્રવાસીઓ આ અદભૂત નજારાને જોઈને રોમાંચિત થઈ ગયા. બેટ દ્વારકાના દરિયાના વાદળી પાણીમાં ડોલ્ફિન માછલીને છલાંગ લગાવી […]

વાંચન ચાલુ રાખો
શક્તિનો ખતરો! દ્વારકાનો દરિયો બન્યો તોફાની

શક્તિનો ખતરો! દ્વારકાનો દરિયો બન્યો તોફાની

દ્વારકા: અરબ સાગરમાં સક્રિય થયેલા ‘શક્તિ’ વાવાઝોડાની દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના છે. દ્વારકાના દરિયામાં હાલ હળવો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી છે. સાથે જ જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાનો દરિયો ગાંડોતૂર, 20 ફૂટ મોજા ઉછળ્યાં

દ્વારકાનો દરિયો ગાંડોતૂર, 20 ફૂટ મોજા ઉછળ્યાં

ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી પડ્યો છે. ત્યારે દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ નજીક 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. તોતિગ મોજાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દ્વારકાના દરિયાના રૌદ્ર સ્વરૂપને પગલે પ્રવાસીઓને સાવચેત રહેવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં […]

વાંચન ચાલુ રાખો